[ahmedabad] - નારણપુરામાં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને મેડિકલ કેમ્પ
નારણપુરામાં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને મેડિકલ કેમ્પ
અમદાવાદ ઃ વિચારક્રાંતિ અભિયાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંડ હરિદ્વારની પ્રેરણાથી યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ દ્વારા 21મીએ રવિવારે સવારે 8થી 12 વાગ્યા સુધી વેધશાળા પાર્ટી પ્લોટ, રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા ખાતે 24 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આ પ્રસંગે અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ, એક્યુપ્રેશનર કેમ્પ, ડાયાબિટીઝ તેમજ આઈ ચેક અપ કેમ્પ ઉપરાંત તુલસીના રોપાઓનું અને ગાયત્રી ચાલિસાનું વિતરણ કરવામાં આવશે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ABUUjQAA