[ahmedabad] - રૂપાલા ઘૂમ્યા ગરબે, રાસ રમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

  |   Ahmedabadnews

અમદાવાદ: ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા પુરૂષોત્તમ રૂપાલા સામાન્ય નાગરિકની જેમ ગરબે ઘૂમ્યા હતા. પોતાની ભાતીગળ અને ગામઠી ભાષાના કારણે હમેશા ચર્ચામાં રહેતા પુરૂષોત્તમ રૂપાલા મૂળ અમરેલી જિલ્લાના ઈશ્વર્યા ગામના વતની છે. હાલ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસું ગણાતા નેતાઓ પૈકીમાં સ્થાન ધરાવે છે. પુરૂષોત્તમ રૂપાલા પહેલા શિક્ષક હતા. ત્યારબાદ સક્રિય રાજનેતિમાં જોડાયા અને હાલ તેઓ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા તરીકેની નામના ધરાવે છે. પુરૂષોત્તમ રૂપાલા ગરબે ધૂમતા તેઓ એકદમ સામાન્ય વ્યક્તિ હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં પુરૂષોત્તમ રૂપાલાનો ગરબે ઘૂમતો વીડિયો વાયરલ થતા એક ચર્ચાનો મુદ્દો બન્યો છે....

ફોટો - http://v.duta.us/MOSgBwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/cs1AKgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬