[ahmedabad] - હવે તો છેલ્લે સુધી મન ભરીને રાસ રમીશુ..! નવરાત્રિમાં ખૈલેયાઓનો ઉત્સાહ ચરમસીમાએ
અમદાવાદ: નવરાત્રિના આઠમાં નોરતે તેમજ છેલ્લી સુધી રાતોમાં ખૈલેયાઓમો ઉક્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. નોરતાની વિદાય અને આઠમાં નોરતાએ ભારે રંગત જમાવી હતી. જાણે ખૈલેયાઓએ રમાય એટલું રમી લઈએ તેમ નક્કી કરીને મન મૂકીને ગરબા રમ્યા કેમ કે પછી તો આવતા વર્ષે ગરબા રમવા મળશે. એટલું જ નહીં સાતમા અને આઠમા નોરતામાં ખૈલેયાઓની સંખ્યા બમણી જોવા મળી હતી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
ફોટો - http://v.duta.us/HTmY3gAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uEAXXAAA