[amreli] - ઘર પાસે સરકારી પડતર જમીનમાં ભંગાર વેચવા મુદ્દે મારામારી થઇ

  |   Amrelinews

અમરેલીમા ચક્કરગઢ રોડ પર અમૃતનગરમા રહેતા એક મહિલાના ઘર પાસે સરકારી પડતર જમીનમા પડેલ ભંગાર જાણ બહાર વેચી દેતા તેણે નહી વેચવાનુ કહેતા અહીના એક પાવડા અને ઇંટ વડે ઘા મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બારામા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મહીલા પર હુમલાની આ ઘટના અમરેલીમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીના અમૃતનગરમા રહેતા ચંદ્રાબેન રામકુભાઇ બસીયા (ઉ.વ.40) નામની મહિલાના ઘરની પાસે સરકારી પડતર જમીનમા પડેલ ભંગાર તેની જાણ બહાર વેચી દેતા તેણે નહી વેચવાનુ ઇન્દુબેનને કહેતા વિજયભાઇ લખુભાઇ ધાધલે ઉશ્કેરાઇ જઇ પાવડા વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ઇંટોના ઘા મારી ઇજા કરતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mfI-mgAA

📲 Get Amreli News on Whatsapp 💬