[anand] - ગરબાની રમઝટ | સાથિયા પુરાવો રાજ.. દિવડા પ્રગટાવો રાજ

  |   Anandnews

+5બીજી સ્લાઈડ્સ જુઓ

નડિયાદ/આણંદ | નવરાત્રિ પર્વ તેના અંતિમચરણમાં પ્રવેશ્યુ છે.ત્યારે આણંદ શહેરના શેરી ગરબા,સોસાયટીના દેશી ગરબા અને હાર્ટકિલર, વિદ્યાનગર યુવક મંડળ,સરદાર યુવક મંડળ સહિતના ગરબા મેદાનોમાં મોડીરાત્ર સુધી યુવાધન ગરબાની મજામાણી રહ્યું છે. આઠમ પર્વ હોવાથીપેટલાદ તાલુકાના પાળજ,વલાસણ,પાડોલ ગામે ગબર બનાવવામાં આવ્યો છે. તો નડિયાદ, કપડવંજ અને પલાણા ગામમાં વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યો હતો....

ફોટો - http://v.duta.us/bRcFhgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/d6oAAQAA

📲 Get Anand News on Whatsapp 💬