[anand] - ચરોતરમાં તાપમાન 3 ડિગ્રી ઘટતાં રાત્રે ઠંડક

  |   Anandnews

ચરોતર પંથકમાં સપ્તાહથી દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્રણ દિવસમાં તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. એક સપ્તાહ પહેલા રાત્રિનું તાપમાન 24.05 ડિગ્રી હતું તે ઘટીને હાલ 21 .05 ડિગ્રી પહોંચ્યું છે. જયારે દિવસના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે રાત્રિના સમય ઠંડીનો અહેસાસ વર્તાઇ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મહતમ તાપમાન 35 ડિગ્રી અને લુધતમ તાપમાન 19 ડિગ્રી રહેશ, જયારે વિધિવત શિયાળો પ્રારંભ નવેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ થશે, હાલ ચરોતર પંથકમાં બેવડી ઋતુના કારણે શરદી ,ખાસી, વાયરલ ફિવરના કેસોમાં વધારો થઇ રહ્યો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Xz9nUQAA

📲 Get Anand News on Whatsapp 💬