[bhavnagar] - ખેડુતો ઠાલવી રહ્યા છે વેદના
+8બીજી સ્લાઈડ્સ જુઓ
78759
સરેરાશ વાવેતર
ફેક્ટ ફાઈલ
વરસાદ નહીં પડતા ખેડૂતોને પડયા ઉપર પાટુ
ખેત મજુરી મળતી નથી, જ્યા મળે છે ત્યા તેના દામ ઘટી ગયા છે, સરકાર ખેડૂતોને રાહત નહીં આપે તો અનેક પરિવારો આર્થિંક સંકડામણમાં મુકાશે
ભાવનગર ¿મહુવા બ્યુરો : આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો પડેલ છે, ખેતીનો પાક નિષ્ફળ ગયેલ છે, દવા- બિયારણમાં હજારોનો ખર્ચ કર્યા બાદ અનિયમિત વરસાદથી પડ્યા ઉપર પાટુ જેવી દશા બેઠી છે. વર્ષ ખૂબ જ નબળુ હોવાથી ખેડુતોની સ્થિતિ ખૂબજ દયનિય બનેલ છે. આ અંગે ખેડૂતોની સ્થિતિ અંગે દિવ્ય ભાસ્કર-સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ગ્રાઉન્ડ પર જઇને ખેડૂતોની સ્થિતિનો ક્યાસ કાઢયો હતો, જગના તાતની શંુ મનોદશા બેઠી છે, તે અંગે અહીં અહેવાલ તેના શબ્દોમાં રજૂ કરાયો છે....
ફોટો - http://v.duta.us/OtVEIAAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5u2vwgAA