[bhavnagar] - 40 વર્ષ પૂર્વે શહેરમાં એકમાત્ર બહેનોના રાસ ગરબાનો કાર્યક્રમ કે.કે. એવન્યુમાં થતો હતો

  |   Bhavnagarnews

નવલા નોરતામાં પ્રોફેશનલ દાંડીયારાસની ઝાકમઝોળમાં શેરી ગરબાને ઝાંખપ લાગી ગઇ છે. ત્યારે સમગ્ર ભાવનગર શહેરમાં 40 વર્ષ પૂર્વે એક માત્ર કે.કે. એવન્યુ અખાડામાં કુષ્ણકુમારસિંહજી એવન્યુ મહિલા મંડળ દ્વારા મહિલા�ઓ માટે જાહેર રાસ ગરબાનો કાર્યક્રમ યોજાતો હતો અને તે પણ સમગ્ર સંચાલન અને આયોજન મહિલા�ઓ દ્વારા જ થતુ હતુ. જેેને જાળવી રાખી તિલકનગર સખી મંડળ દ્વારા પણ નવરાત્રી દરમિયાન બહેનો માટેના રાસ ગરબાનું આયોજન થાય છે. અને ખાસ તો તત્કાલીન સમયે પ્રખ્યાત મીઠું બેન્ડના તાલના સથવારે બહેનો રાસ ગરબા રમતા હતા.

નવરાત્રીમાં દેખા દેખી, દેખાડા અને કમાણીના વમળમાં સપડાઇ શેરી ગરબા�ઓ મૃત: પાય અવસ્થામાં છે. ભૂતકાળમાં એક સમય હતો કે, સમગ્ર ભાવનગર શહેરમાં માત્ર બે જ રાસ ગરબાના આયોજન થતા હતા એક એચ.પી.મહેતા રંગભવનમાં પ્રોફેશનલ અને માત્ર બહેનો માટે જાહેર કાર્યક્રમ તિલકનગર કે.કે. એવન્યુ અખાડામાં...

ફોટો - http://v.duta.us/qJZssgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/35CEDwAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬