[gujarat] - News @6 PM: મહેન્દ્રસિંહનું BJPમાંથી રાજીનામું, પૂર્વ CM N.D.તિવારીનું નિધન સહિતના અહેવાલો

  |   Gujaratnews

ગુજરાતના રાજકારણમાં મોટું ભંગાણ પડ્યું છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે શંકરસિંહ વાઘેલાનો પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના પુત્રએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે જે સુરત શહેરમાં એક આશાસ્પદ વિદ્યાર્થીએ બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાત કરી લીધો છે. આ ઘટના અંગે હૃદયને હચમચાવી નાખતા સીસીટીવી પણ સામે આવ્યા છે. જ્યારે વર્ષોથી રામના અને હિન્દુત્વના મુદ્દા પર ચૂંટણી લડી રહેલ બીજેપીની મુશ્કેલીઓ વધી રહી છે. આ મુશ્કેલીઓ બીજાઓ થકી નહી પોતાના મતદાતાઓના કારણે જ વધી રહી છે અને એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડ એમ બે રાજ્યોના મુખ્યમંત્રી રહી ચુકેલા નારાયણ દત્ત તિવારીએ આજે 93 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધા હતાં. સહિતના અગત્યના સમાચાર એક ક્લિક પર...

ફોટો - http://v.duta.us/vYgcqgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/k-BafgAA

📲 Get gujaratnews on Whatsapp 💬