[himatnagar] - ઇલોલના નિચવા બજારમાં નવચંડી યજ્ઞ યોજાયો

  |   Himatnagarnews

હિંમતનગર| ઇલોલ નવદુર્ગા માઇ મંડળ નિચવા બજારમાં નવરાત્રિ અાઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો. હવનયજ્ઞમાં પરમાર કસ્તુરબા રણછોડભાઇ માઇ મંડળના પ્રમુખ ડાહ્યાભાઇ રત્નાભાઇ પરમાર, મંત્રી પ્રવિણભાઇ ધનાભાઇ ખજાનચી, દિનેશભાઇ મોતીભાઇ પરમાર વગેરે માઇ મંડળના સભ્યો તેમજ ભક્તો બિરાજ્યા હતા જેમાં અારતીનો લ્હાવો કસ્તુરભાઇ અાર. પરમારે લીધો હતો. તસ્વીર આર.પી. તીરગર...

ફોટો - http://v.duta.us/e7MraQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uUrs5AAA

📲 Get Himatnagar News on Whatsapp 💬