[jamnagar] - ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના સીમ વિસ્તારમાંથી યુવાનનો ગંભીર ઇજા પામેલો મૃતદેહ મળી આવ્યો
ખભાળીયા તાલુકાના ભરાણા ગામના સીમ વિસ્તારમાંથી બુધવારે મોડી સાંજે એક યુવાનનો શરીરે ગંભીર ઇજાના નિશાન સાથે મૃતદેહ મળી આવતા વાડીનાર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ માટે હોસ્પીટલ ખસેડયો હતો.
પ્રાથમિક પોલીસ તપાસ ભોગ બનનાર યુવાન ભરાણા ગામનો જેન્તીગર નથુગર (ઉ. વ. 38) હોવાનુ ખુલવા પામ્યુ હતુ. ઉપરોકત યુવાનના શરીર પર હથિયારોથી ઇજાના શંકાસ્પદ નિશાન જોવા મળતા હત્યાની આશંકા સાથે પોલીસે મૃતકના પરીજનોના નિવેદનની તજવિજ હાથ ધરી હત્યાના બનાવનુ કારણ જાણવા તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/I4yNmwAA