[jamnagar] - જામનગરમાં જલાની જારમાં ઇશ્વર વિવાહ યોજાયા
+2બીજી સ્લાઈડ્સ જુઓ
જામનગર શહેરમાં 329 વર્ષથી જલાની જાર વિસ્તારમાં પીળા અને કેસરી અબોટીયા સાથે લોકો ઇશ્વર વિવાહ ગાય છે અને કપાળે તિલક કરીને માઇક વિના ઇશ્વરના વિવાહ ગાવામાં આવે છે અને મોડીરાત્રે શિવજીની જાન જોડવામાં આવી હતી. જેમાં અનેક જાનૈયાઓ જાનમાં આવ્યા હતાં. આમ જલાની જારમાં યોજાતા ઇશ્વર વિવાહમાં ભકતો ઉમટી પડયા હતા. તસવીર - હસીત પોપટ...
ફોટો - http://v.duta.us/ukaw6QAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/d1NoVgAA