[jamnagar] - જામનગરમાં પાંચ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી
જામનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીના હુકમ થયા છે, રિડર શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ કે. આર. સિસોદીયાને સિક્કા પોલીસ મથક ખાતે, સિક્કાના પીએસઆઇ એસ. કે. મહેતાને લીવ રિઝર્વમાં, જોડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. એ. પરમારને એરપોર્ટ સિકયુરીટીમાં, જયારે સીટી એ ડીવીઝનમાં ફરજ બજાવતા જે. સી. ગોહીલને જોડીયા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સીટી સી ડીવીઝનના પીએસઆઇ એસ. એન. જાડેજાને રીડર ટુ એસપી તરીકે નિમણૂક કરાઇ છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/3Gu3TAAA