[jamnagar] - જામનગર : ઓખામાં અાવેલ શ્રીવ્યોમાણી માતાજીના મંદિરમાં છેલ્લા પાંચ દાયકાથી

  |   Jamnagarnews

જામનગર : ઓખામાં અાવેલ શ્રીવ્યોમાણી માતાજીના મંદિરમાં છેલ્લા પાંચ દાયકાથી નાના બાળકો અને બાળાઓ પરંપરાગત વેશભૂષામાં પ્રાચીન પધ્ધતિથી ઢોલ મંજીરાના તાલે નવરાત્રી પર્વની ઉજવણી ચાલી રહી છે. દરિયા કાંઠે આવેલ મંદિર સાથે તમામ માતાના મંદિરો રાત્રીના રોશનીથી જગમગી ઉઠયા હતાં. આ વ્યોમાણી મંદિર સાથે ભગવાન વિરમેશ્વર મહાદેવ, પૂ. જલારામ બાપા તથા જુલેલાલ દરિયાલાલ આમ કુલ ચાર મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jPkBVgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬