[kutchh] - ભારતીય સેવા મંડળને દાન પેટે રૂ. 11000 નો ચેક અર્પણ કરાયો
સ્વ. ચંદુલાલ ચુનીલાલ નકવાણી હસ્તે ભુપેન્દ્રભાઇ જી. ઠક્કર, રશ્મીકાન્ત એચ. ઠક્કર દ્વારા ભારતીય સેવા મંડળને રૂ. 11000 નો ચેક અર્પણ કરાયો હતો અા ચેક દાતા રશ્મીકાન્ત એચ. ઠક્કરના વરદ્ હસ્તે સંસ્થાના પ્રમુખ રશ્મિકાન્ત પંડયા, ખજાનચી જીજ્ઞાબેન મણીઆર, મંત્રી જીતેશ મણીઆરને અર્પણ કરાયો હતો....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/eGMqWAAA