[kutchh] - સામખિયાળી ટોલપ્લાઝા નજીક ટ્રક અડફેટે બાઇક સવારનું મોત

  |   Kutchhnews

ગાંધીધામ | રાપર તાલુકાના ગાગોદરમાં રહેતા 40 વર્ષીય મેઘાભાઇ વજાભાઇ ખોડ (રજપુત) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત રાત્રીના તેમના ભાઇ કુંભાભાઇ ખોડ જીજે-12-બીએલ-6097 નંબરની બાઇક લઇને જઇ રહ્યા હતા તે દરમીયાન સામખિયાળી ટોલપ્લાઝા નજીક પાછળથી પુરપાટ અને બેદરકારી ભરી રીતે આવી રહેલા જીજે-12-બીડબલ્યુ-1676 નંબરના ટ્રક ચાલકે તેને અડફેટમાં લેતા તેને પહોંચેલી ગંભીર ઇજાએને કારણે તેનું મોત નિપજ્યું હતું. નાસી ગયેલા ટ્રક ચાલક વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Ao2lbAAA

📲 Get Kutchh News on Whatsapp 💬