[nadiad] - નડિયાદમાં ખેલ મહાકુંભની જૂડોની રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઈ

  |   Nadiadnews

નડિયાદ | ખેલ મહાકુંભ 2018ની જૂડોની રાજ્યકક્ષાની સ્પર્ધા નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રમાઇ રહી છે. જેમાં 520 ખેલાડીઓ જીત હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અન્ડર 14 ના આ સ્પર્ધકો તેમના શેડ્યુલ પ્રમાણે ગેમ રમશે. તા.14-10-18 થી 22-10-18 સુધી ગેમ રમાશે. સ્પર્ધાના ઉદ્દઘાટન પ્રસંગે ડી.એસ.ઓ. અમિત ચૌધરી, સિનીયર કોચ, એક્સપર્ટ કોચ સતપાલ રાણા અને નોડલ કોચ ઉદ્દઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા....

ફોટો - http://v.duta.us/8QhoaQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bm1qFAAA

📲 Get Nadiad News on Whatsapp 💬