[navsari] - માહ્યાવંશી મિત્રમંડળ દ્વારા રવિવારે રક્તદાન શિબિર યોજાશે
નવસારી | માહ્યાવંશી મિત્રમંડળ નવસારી આયોજિત નવસારી-જલાલપોર તાલુકાનો 17મો સ્વૈચ્છિક રક્તદાન શિબિર 21મી ઓકટોબર રવિવારે રેડક્રોસ ભવન સિવિલ હોસ્પિટલની બાજુમાં, સ્ટેશન રોડ, નવસારી ખાતે સવારે 10થી બપોરે 12.30 કલાક દરમિયાન રાખવામાં આવ્યો છે. રક્તદાન શિબિરને સફળ બનાવવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે. જે રક્તદાતાને રવિવારે અનુકૂળતા ન હોય તેમણે સોમવારે માહ્યાવંશી મિત્રમંડળના નામે રકતદાન કરી શકશે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0LdLvwAA