[palanpur] - પાલનપુરમાં બે સ્થળેથી જુગાર રમતાં 11 ઝડપાયા, બે ફરાર

  |   Palanpurnews

પાલનપુર પૂર્વ પોલીસે શહેરના નાનીબજાર ના રાજગઢી ,પાણીની ટાંકી પાસે તેમજ ભક્તોની લીંબડી,સાતસચારોડ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા 11 શખ્સો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા ત્યારે બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતાં પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 26070 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નાની બજાર રાજગઢી થી ઝડપાયેલા શખ્સો

1.અહેમદખાન બિસ્મિલ્લાખાન નાગોરી, 2.ફિરોજખાન હૈદરખાન નાગોરી, 3. ઇલિયાસભાઇ શબ્બીરભાઇ શેખ, 4.શાહરૂખખાન જહુંરખાન નાગોરી. તમામરહે ,પાલનપુર

ભક્તોની લીંબડી વિસ્તારમાંથી ઝડપાયેલા 1.શાહરૂખ ઇકબાલ સલાટ, 2. પરવેજખાન ઉસ્માનખાન પઠાણ, 3.અબ્દુલ મુનાફ કડુભાઇ બેલીમ, 4. ઘનશ્યામ ઇશ્વરદાસ રિઝવાણી, 5. મુર્તુજા સત્તારભાઇ બાબી, 6. ઈમરાન મહંમદહુશેન વાઘેલા, 7. હારૂન હુસેન નાગોરી...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Y7Qb4gAA

📲 Get Palanpur News on Whatsapp 💬