[patan] - ગાર્ડ ઓફ ઓનર સાથે નગરદેવી મા કાલિકાની પાલખી નીકળી

  |   Patannews

+1બીજી સ્લાઈડ્સ જુઓ

પાટણના નગરદેવી કાલિકા માતાજીની વર્ષોની પરંપરાનુસાર નવરાત્રિના દુર્ગાષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે બુધવારના રોજ ગાર્ડ ઓફ ઓનર સાથે ભક્તિ સંગીતના સુરો વચ્ચે ભવ્યાતિભવ્ય પાલખીયાત્રા નિજ મંદિરેથી પ્રસ્થાન પામી હતી. જે ફાટીપાળ દરવાજા, હવેલી, ગોળ શેરી થઈને ત્રણ દરવાજા નજીક આવેલા નગરદેવી મહાકાળી માતા પોતાની બહેન મહાલક્ષ્મી માતા ત્યાં ભક્તિ સંગીતના સૂરો સાથે પહોંચ્યા હતા. યાત્રાના પ્રસ્થાન સમયે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, મામલતદાર અશોક સીરેશીયા, કોર્પોરેટર મનોજ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. પાલખી યાત્રાનું ઠેર-ઠેર ભક્તજનો દ્વારા પૂજા અર્ચના સાથે સ્વાગત કર્યું હતું ....

ફોટો - http://v.duta.us/eXWCpQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/48LvUwAA

📲 Get Patan News on Whatsapp 💬