[patan] - છાણીયાથરથી 39 હજારની મત્તા સાથે 10 શકુનિ ઝડપાયા

  |   Patannews

રાધનપુર તાલુકાના છાણીયાથર ગામે રહેતા ઠાકોર તલાજી સુંડાજી તેમના ઘરે બહારથી નવ શખ્સો બોલાવીને હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી આધારે પાટણ એલસીબી પોલીસે મંગળવારે રાતે રેડ કરી હતી. જેમાં જુગાર સાહિત્યો રોકડ રૂ.16,080, 10 મોબાઇલ રૂ.23,000 મળી કુલ રૂ.39080ના મુદ્દામાલ સાથે તમામ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા શકુનિ

(1) ઠાકોર તલાજી સુંડાજી રહે.છાણીયાથર (2) આહીર હીરાભાઈ ભોજાભાઈ રહે.છાણીયાથર (3) આહીર હીરાભાઈ રત્નાભાઈ રહે.દેલાણા (4) મુકેશજી પુનાજી ઠાકોર રહે.અરજણસર (5) આલાભાઈ જહાભાઈ આહીર રહે.છાણીયાથર (6) ભરતજી ઈશ્વરજી ઠાકોર રહે.માંડવી (7) રમેશભાઈ લગધીરભાઈ ઠાકોર રહે.ગુલાબપુર (8) રાજેશભાઈ સોમાભાઈ ઠાકોર રહે.છાણીયાથર (9) મેઘાભાઈ વાલાભાઈ આહીર રહે.છાણીયાથર (10) રાજુભાઈ ભાનુભાઈ ઠાકોર રહે.ગુલાબપુરા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/EJaJiAAA

📲 Get Patan News on Whatsapp 💬