[porbandar] - રાજકોટમાં મંદીના વાયરા વચ્ચે નવરાત્રીના 8 દિવસમાં થયું 70 કરોડના વાહનોનું વેચાણ
રાજકોટઃ નોટબંધી, જીએસટી અને અછતની વચ્ચે રાજકોટના સ્થાનિક માર્કેટમાં મંદી હોવાની ચર્ચાઓ ચાલે છે. પરંતુ આ મંદીમાં પણ શહેરીજનો વાહન ખરીદવામાં સવાયા સાબિત થઈ રહ્યા છે. શહેરમાં નવરાત્રીના 8 દિવસ દરમિયાન વાહનોનું ખૂબ વેચાણ થયું છે. આ
8 દિવસમાં 70 કરોડ રૂપિયાના વાહનોનું વેચાણ થયું છે.
800 કાર અને 11 બાઇક વેચાયા, કોર્પોરેશનની 40 લાખની આવક
શહેરમાં થયેલા વાહનોના આ વેચાણને પગલે રાજકોટ મહાનગર પાલિકાને વાહન ટેક્સ પેટે રૂપિયા 40 લાખથી વધુની આવક થઈ છે. આ દરમિયાન કુલ 800 જેટલી કાર અને 1100 જેટલા મોટર સાયકલનું વેચાણ થયું હોવાનો અંદાજ છે.
(ક્રાઇમ કથા ભાગ-1:વડોદરાની ટીનએજર તન્વીએ BF સાથે શરીરસુખ માણવા કરી'તી માતા-પિતાની હત્યા)...
ફોટો - http://v.duta.us/j9yAcAAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/qf6eiQAA