[rajkot] - આઠમા નોરતે રાજકોટમાં ક્લબ યુવી 12 હજારથી પણ વધુ લોકોએ મા ઉમિયાની ઉતારી આરતી
ઉમિયા માતાજીની લોકોઅ સામુહિક આરતી ઉતારી
રાજકોટ: નવરાત્રિના અઠમાં નોરતે રાજકોટના ક્લબ યુવીમાં ઉમિયા માતાજીની 12 હજારથી પણ વધુ લોકોઅ સામુહિક આરતી ઉતારી છે અને અંદાજે 20 હજાર જેટલા લોકો આરતીમાં જોડાયા હતા. આઠમાં નોરતે મા ઉમિયાની આરતીનું અનેરૂ મહત્વ ધરાવે છે. આરતીમાં સૌરાષ્ટ્રભરના કડવા પાટીદાક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવથી ઉમિયા માની આરતી ઉતારી હતી....
ફોટો - http://v.duta.us/8wPN0AAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hZ47DwAA