[surat] - મહાકૌભાંડી નીરવ મોદી અને ચોકસીની મુંબઈની સંપતિ ઈડીએ જપ્ત કરી

  |   Suratnews

સુરતઃ પીએનબી બેંક સાથે મહાકૌભાંડ આચરનાર નીરવ મોદી અને મેહૂલ ચોકસી હાલ વિદેશ નાસી ગયા છે. ત્યારે ઈડીએ સમગ્ર મામલે કડક પગલાં લીધા છે. નીરવ મોદી અને ચોકસીની સંપતિ જપ્ત કરવાનું ઈડીએ શરૂ કર્યું છે. અગાઉ ઈડી દ્વારા સુરત સહિત જ્યાં જ્યાં સંપતિ છે તેનો સર્વે કરવામાં આવ્યો હતો.

પાંચ વિદેશી ખાતામાં 278 કરોડ રૂપિયા

ઈડીએ અત્યાર સુધીમાં નીરવ ચોક્સીની જે સંપત્તિ જપ્ત કરી છે તેમાં પાંચ વિદેશી બેન્ક ખાતા જેમાં 278 કરોડ રૂપિયા છે. હોંગકોંગમાં જપ્ત કરાયેલા 22.69 કરોડના ઝવેરાત અને દક્ષિણ મુંબઈનો 19.5 કરોડનો ફ્લેટ આ ઉપરાંત ન્યૂયોર્કમાં આવેલી 216 કરોડની સંપત્તિનો સમાવેશ થાય છે....

ફોટો - http://v.duta.us/5MRILQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tVja8wAA

📲 Get Surat News on Whatsapp 💬