[surat] - યોગાસનમાં માનસી ઝોન કક્ષાએ પ્રથમ

  |   Suratnews

સુરત | ખેલ મહાકુંભની ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા યોગી પ્રવૃત્તિ સ્કૂલ કતારગામ ખાતે યોજાઈ હતી જેમાં અંડર-14 બહેનોની ગ્રુપમાં માનસી વાળા પ્રથમ, ધડુક ઋત્વિક બીજા, દિત્સા બોદરા ત્રીજા અને અમી પંચાલ ચોથા ક્રમે રહ્યા હતા. તેમજ ભાઇઓની સ્પર્ધામાં ક્રિશ સાકરીયા ત્રીજા, અંડર-17 બહેનોના ગ્રુપમાં એશા સરધારા બીજા તેમજ ભાઇઓમાં તિર્થ દુધાત બીજા અને ઇશાન દેવાણી ત્રીજા ક્રમે રહ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ERr3xgAA

📲 Get Surat News on Whatsapp 💬