[vadodara] - ક્રાઇમ કથા ભાગ-1: વડોદરાની ટીનએજર તન્વીએ શરીરસુખ માણવા કરી'તી પેરેન્ટ્સની હત્યા

  |   Vadodaranews

સંસ્કાર નગરી તરીકે ઓળખાતું વડોદરા શહેર અને તેનો પોશ એરિયા માંજલપુર. માંજલપુરની ધનાઢ્ય ગણાતી તિરુપતી સોસાયટીના એક બંગલામાંથી આમ તો બે-એક દિવસથી કોઈ જાનવર મરી ગયું હોય તેવી તીવ્ર દુર્ગંધ મારતી હતી, પણ તે દિવસે એટલે કે 13 ઓક્ટોબર, 2014ના રોજ દુર્ગંધ સહન ન થાય તેવી આવવા લાગી. કોઈ પાડોશીએ પોલીસમાં જાણ કરતા પોલીસ બપોર સુધીમાં આવી અને જોયું તો બંગલા બહાર મોટું ટોળું હતું. પાડોશીઓની હાજરીમાં પોલીસે બંગલાનું તાળું તોડીને મુખ્ય દરવાજો ખોલ્યો તો અંદરથી રીતસર ઊલટી કરાવી દે તેવી વાસ મારતી હતી. ઉપરના માળેથી વાસ આવતી હોઈ પોલીસ ત્યાં ગઈ અને જે જોયું તે ભલભલા કઠણ કાળજાના માનવીનું પણ કાળજું કંપાવી દે તેવું દૃશ્ય હતું. ઉપરના માળે બેડરૂમના પલંગ પર અને નીચે જમીન પર બે લાશ તદ્દન કહોવાયેલી અને ઓળખી પણ ન શકાય તેવી હાલતમાં પડી હતી....

ફોટો - http://v.duta.us/UmvTfgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/OlBFYAAA

📲 Get Vadodara News on Whatsapp 💬