[ahmedabad] - મિલિનીયર મેન્ટરની ગુજરાતમાં ફ્રી વર્કશોપ: શું તમારે ખાલી જીવવું જ છે? કે જીતવું પણ છે?

  |   Ahmedabadnews

અમદાવાદ: જો તમારે જીતવું હોઈ તો ભારતના પોતાના મિલિનીયર મેન્ટર પહેલીવાર ગુજરાત માં ફ્રી વર્કશોપ (pep-talk) લઈને આવી રહ્યા છે. જેનું નામ છે અલ્ટીમેટ મિલિનીયર બ્લૂ-પ્રિન્ટ.

ભારતના મિલિનીયર મેન્ટર એટલે કે "દર્શન સોમૈયા" જે ભારતના સૌથી નાની ઉમરના મિલિનીયર મેન્ટર આંતરપ્રિનર, ટ્રેનર , N.LP એક્સપર્ટ, બિઝનેસ કોચ અને સફળ કોચ છે. જેમણે દુનિયાના સૌથી મહાન ટ્રેનર ટોની રોંબિસ પાસેથી તાલીમ મેળવી છે. જે છેલ્લા એક દાયકામાં 20 લાખ લોકોને ટ્રેનિંગ આપી ચુક્યા છે તે પહેલી વાર ફ્રી વર્કશોપ (pep talk)કરી રહ્યા છે કારણ કે "આ પ્રોગ્રામ થકી એમને કંઈ બનવું નથી પરંતુ એમને તમને કંઈક બનતા જોવા છે"

જે પ્રોગ્રામ માં તમને Millionaire બનવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો બતાવામાં આવશે.જેનાપર તેઓ ચાલેલા છે.જેમાં તમે millionaire લોકો ના 7 રહસ્યો જાણસો,જિંદગી ની સૌથી મહત્વની 3 વસ્તુ પર કાબુ રાખતા શીખશો,તમારો શ્રેષ્ઠ અભિગમ કેળવતા શીખસો.તમે બહુ બધું અધભૂત જાણશો અને અનુભવશો.."જો તમારે ચાલવું હોય તો રાહ તેઓ બતાવશે "

ફોટો - http://v.duta.us/vFrs_QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/YqlrOAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬