[ahmedabad] - ADC બેન્ક વિવાદ: બદનક્ષી મામલે સમન્સની શક્યતા

  |   Ahmedabadnews

અમદાવાદ | નોટબંધી સમયે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક દ્વારા 745 કરોડની નોટો બદલવાનો રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલે આક્ષેપ કર્યો હતો. જે મામલે થયેલા બદનક્ષીમાં સમન્સ કઢાય તેવી શક્યતા છે.

રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલે 745 કરોડની નોટો બદલ્યાનો આક્ષેપ કર્યો હતો

સામે વધુ બે સાક્ષી જયદીપ શાહ અને શૈલેષ પંચાલે કોર્ટમાં જુબની આપતા કોર્ટે કેસની વધુ સુનાવણી આગામી 1લી ડિસેમ્બર પર મુલતવી રાખી છે. ત્યારે બંને સામે સમન્સ કાઢવા કે કેમ તે અંગે કોર્ટ પોતાનો નિર્ણય આપે તેવી શક્યતા છે.

એડીસી બેન્કના ચેરમેને રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલ સામે બે ફરિયાદ નોંધાવી છે. એવો આક્ષેપ કરાયો છે કે, રાહુલે બેંક અને ડિરેક્ટરોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. રણદીપ સૂરજેવાલે પણ પ્રેસકોન્ફરન્સમાં બેંક દ્વારા રૂ. 745 કરોડની જૂની નોટ બદલવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/t_tXCgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬