[ahmedabad] - NAની ઓનલાઇન 229 અરજીના હુકમનું વિતરણ

  |   Ahmedabadnews

રાજ્યમાં પ્રથમવાર નોન એગ્રીકલ્ચરલ (એન.એ.)ની ઓનલાઇન અરજીના હુકમનું અમદાવાદ જિલ્લા કલેક્ટરે ગુરુવારે વિતરણ કર્યું હતું. એન.એ.માં થતી ગેરરીતિને રોકવા માટે ઓનલાઇન પોર્ટલ વિકસાવામાં આવ્યું હતું. આ પછી અરજીની સામે એન.એ.ના હુકમ પણ ઓનલાઇન આપવાનો નિર્ણય કરાયો હતો. ગુરુવારે જિલ્લા કલેક્ટરના હસ્તે 229થી વધુ હુકમ, ઇન્ટિમેશનનું વિતરણ કરાયું હતું. જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે કહ્યું હતું કે સમગ્ર રાજ્યમાં અમદાવાદ મોખરે છે. શહેરમાં પ્રથમવાર ઓનલાઇન અરજી અંતર્ગત એનએના હુકમોનું ઓનલાઇન વિતરણ કરાયું છે. હુકમની સહીસિક્કાવાળી કોપી ગુરુવારે અપાઇ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lCEkbAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬