[anand] - આણંદની બોરસદ ચોકડી રેલ્વેફાટકને મોડી સાંજે અજાણ્યા વાહનચાલકે તોડી નાંખતા ટ્રાફિક જામ, વાહનચાલકો પરેશાન

  |   Anandnews

આણંદ શહેરની બોરસદ ચોકડી રેલ્વેફાટક પાસે સાંજના સમયે ફાટક બંધ કરવામાં આવી રહ્યો હતો.તે સમયે કોઇ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અથડાવીને નુકશાન પહોંચાડીને ભાગી ગયો હતો. જેના કારણે ફાટક જામ થઇ જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડયો હતો. તસવીર-પંકજ પટેલ...

ફોટો - http://v.duta.us/pfAJ5wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TvRfuQAA

📲 Get Anand News on Whatsapp 💬