[dahod] - અપહરણ બાદ જબરજસ્તી કરી યુવતી સાથે દુષ્કર્મ

  |   Dahodnews

દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાંથી યુવતિનું મિત્રની મદદથી અપહરણ કર્યા બાદ તેની સાથે જબળજબરીથી હારતોરા કર્યા હતાં. આ સાથે યુવતિ સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું.

નાડાતોડનો લક્ષ્મણભાઇ પટેલ મિત્ર અલ્પેશ મોહનની મદદથી તાલુકાના એક ગામમાં રહેતી યુવતિનું 12 મેની રાતના સમયે મોટર સાઇકલ ઉપર અપહરણ કરી ગયો હતો. લક્ષ્મણે યુવતિ સાથે તેની ઇચ્છા વિરૂદ્ધ હારતોરા કર્યા હતાં. ત્યારે તેને વિવિધ જગ્યાએ રાખીને બળપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. લક્ષ્મણની ચુંગાલમાંથી છુટીને આવેલી યુવતિએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/qUhTgQAA

📲 Get Dahod News on Whatsapp 💬