[dahod] - ભાજપ પ્રમુખ દ્વારા TDO પાસે યોજનાની માહિતીની ઉઘરાણી

  |   Dahodnews

દાહોદ તાલુકા પંચાયતની વિવિધ યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોવાની આશંકાથી ભાજપના દાહોદ તાલુકા પ્રમુખે તાલુકા વિકાસ અધિકારી પાસે આરટીઆઇ હેઠળ વિવિધ માહિતી માગતા ખળભળાટ મચી ગયો હતો. આમ અચાનક જ તાલુકા પ્રમુખ દ્વારા કરવામાં આવેલી આરટીઆઇ ચર્ચાનો વિષય પણ બની છે.

દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ કરણસિંહ ડામોરે દાહોદ તાલુકામાં વિવિધ યોજનાઓ દ્વારા કેટલા, કયા-કયા કામ થયો છ અને કઇ-કઇ એજન્સીએ કયા વર્ષમાં કયા કામ કર્યા છે. હાલ ચાલુ અને પૂર્ણ થયેલા કામ કેટલા છે તેની વિગતો સાથે યોજનાની વિગતવાર માહિતી માગ છે. તેમાં ટીએસપી આવાસા, ઇન્દીરા આવાસ યોજનામાં વિસ્તાર વિકાસ, પાણી પુરવઠામાં કેટલી ગ્રાન્ટ કઇ પંચાયતને આપી, કેટલાઆવાસ પૂર્ણ થયા અને કેટલી રકમ લાભાર્થીને ચુકવી, અંબેડકર આવાસ યોજનાનો લાભ કેટલા લાભાર્થીઓને આપ્યા અને તેની બેન્ક ખાતાની વિગત માગવામાં આવી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BOq5nAAA

📲 Get Dahod News on Whatsapp 💬