[dahod] - મનરેગા યોજનાના 75 કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળની ચીમકી

  |   Dahodnews

+1બીજી સ્લાઈડ્સ જુઓ

દાહોદ, ફતેપુરા અને ઝાલોદ તાલુકા પંચાયતમાં માનરેગા યોજનામાં પાયાની કામગીરીમાં ફરજ બજાવતા ગ્રામ રોજગાર સેવક સહિતના કર્મચારીઓને વર્ષ 2011માં ભરતી દરમિયાનથી દર માસે રૂપિયા 4000 ચૂકવવામાં આવે છે.

મોંઘવારીને કારણે કર્મીઓ આર્થિક ભીંસમાં હોવાથી ગુજરાત મઝદૂર સભાના બેનર હેઠળ ગ્રામ વિકાસ કમિશ્નરને સંબોધીને ત્રણ તાલુકાના 750 કર્મચારીઓએ દાહોદ, ફતેપુરા અને ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યા હતાં. આવેદનમાં જણાવાયું હતું કે, અમને એકજ ગ્રામપંચાયત માં ભરતી કરેલી ચાર હજાર રૂપિયા ફિક્સ વેતનમાંઅને ફકત મનરેગા યોજનાનીકામગીરી કરવાની પરંતુ અત્યારે નવી જીવીસી તરીકે સમાવીને પાચ પાચ જેટલી પંચાયતો ફાળવી અને આવાસ, મનરેગા, મિશનમંગલમ, સ્વચ્છ ભારત મિશન,અને હરિયાળી વૉટરસેડ જેવી તમામ યોજનામા ફરજ બજાવી છીએ....

ફોટો - http://v.duta.us/zi8CLQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/FQ2w0QAA

📲 Get Dahod News on Whatsapp 💬