[gujarat] - આબુમાં કિંજલ દવે પર થયેલા હુમલા મુદ્દે થયો મોટો ખુલાસો, જાણો સમગ્ર ઘટના

  |   Gujaratnews

ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે પર હુમલાને લઇને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં આધારે જોવા જઇએ તો એવું જાણવા મળી રહ્યું છે કે કિંજલ દવે એક ગરબાના કાર્યક્રમમાં હાજરી આપવા માઉન્ટ આબુ ગઇ હતી, તે વખતે કોઈકારણસર કેટલાક યુવાનો ઉશ્કેરાઇ જઇને સ્ટેજ પર ચઢી ગયા હતા. આ ઘટના વિશે હાલ મોટો ખુલાસો થયો છે કે શા-માટે કિંજલ દવે પર હુમલો થયો છે.

રાજસ્થાનમાં ચૂંટણીઓના કારણે આચાર સહિતા લાગેલી હોવાના લીધે loudspeaker વગાડવા ઉપર દસ વાગ્યા પછી કોટ ના નિયમ મુજબ સરકારે રોક લગાવેલ છે. રોક હોવાના કારણે ઉલ્લંઘન ના થાય તે માટે તહેસીલદાર દ્વારા ગરબા આયોજકો ને દસ વાગ્યા સુધીનો ટાઈમ આપવામાં આવ્યો હતો. સમય વધારે થવાના લીધે પ્રશાસનને ગરબા પંડાલમાં પહોંચીને ગરબા બંધ કરાવ્યા હતા. તે દરમ્યાન હોબાળો થવાના લીધે સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ બોલાવી પડી હતી....

ફોટો - http://v.duta.us/RFrErgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/AvIahQAA

📲 Get gujaratnews on Whatsapp 💬