[gujarat] - બાબુ બોખિરીયાની ધરપકડ કરવા મોઢવાડિયાએ શા-માટે સરકાર સામે બાંયો ચઢાવી, જાણો

  |   Gujaratnews

કામધેનું એન્ટરપ્રાઈઝ કંપનીને પોરબંદર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આપવામાં આવેલા રૂ. 12 કરોડ અને ત્યારબાદ બેન્કમા પણ સંઘ દ્વારા ગેરેન્ટર બનાવવાના મામલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, બાબુ બોખિરિયા જ્યારે કેબીનેટ મંત્રી હતા ત્યારે તેમણે પોતાના સબંધીઓ અને બંને પુત્રોને લાભ કરાવવા માટે થઈને સંઘના પૈસા અપાવ્યા હતા. ઉપરાંત સંઘને જે ગ્રાન્ટ કેન્દ્ર સરકાર પાસેથી પ્લાન્ટ બનાવવા મળવાની હતી તે પણ જતી કરી હતી.

આમ તેમણે એક પ્રકારની લાંચ લીધી હોવાનો ગુનો તેની સામે નોંધવામાં આવે અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક પગલા ભરવામાં આવે નહી તો મુખ્યમંત્રી પણ આ મામલામાં સામેલ છે. તેવુ પ્રતિત થશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી....

ફોટો - http://v.duta.us/-0Ol5wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tJ3ITAAA

📲 Get gujaratnews on Whatsapp 💬