[gujarat] - ‘રામ રાખે તેને કોણ ચાખે’, 48 કલાક દરિયાના પાણીમાં રહ્યો તોયે નીકળ્યો જીવતો

  |   Gujaratnews

સુરતમાં એક અજીબો ગરીબ સામે આવી છે જે કદાચ જાણીને તમામ લોકોને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. સુરતમાં એક યુવક 48 કલાક દરિયામાં રહ્યા બાદ પરત ફર્યો છે. આ યુવક ડુમ્મસના દરમિયામાં ફરવા ગયો હતો, ત્યારે તે ડૂબ્યો હતો. આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે, ડુમસના દરિયા કિનારે ફરવા ગયેલા અને એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરતો યુવાન 48 કલાક સુધી ભુખ્યો તરસ્યો રહ્યો હતો.

સદ્દનસીબે ડુમસ દરિયા કિનારે પાણીમાં જેવો ડૂબ્યો ત્યારે અચાનક નજીકમાં બોટ હાથમાં આવી જતા તેના પર ચઢી ગયો હતો. પરંતુ દરિયાના મોજા બોટને દરિયાની અંદર લઈ ગયા હતા, જેના કારણે તેને 48 કલાક સુધી પાણીમાં રહેવું પડ્યું હતું....

ફોટો - http://v.duta.us/RzKVaQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/B3eKagAA

📲 Get gujaratnews on Whatsapp 💬