[gujarat] - વિશ્વની સૌથી ઉંચી ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું આમંત્રણ પત્રિકા લીક, જુઓ તસવીરો

  |   Gujaratnews

આગામી 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ત્યારે આ પ્રસંગ યાદગાર બની રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તેની આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે. જેમાં સરદાર પટેલના જીવનકાળનો ઉલ્લેખ કરીને ખાસ રીતે પત્રિકા બનાવવામાં આવી છે.

કેવું રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઈન્વીટેશન કાર્ડ?

આમંત્રણ પત્રિકાના ફ્રન્ટ પેજ પર સરદાર વલ્લભભાઈ પટેલના નવનિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ફોટો મુકવામાં આવ્યો છે. ચાર પાનાની આ પત્રિકામાં પ્રથમ પેજ પર આમંત્રિત મહેમાનોનાં નામ લખવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશના ગવર્નરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે....

ફોટો - http://v.duta.us/vjGh3wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ANUc6QAA

📲 Get gujaratnews on Whatsapp 💬