[jamnagar] - લાલપુરના વાવડી ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતે જેટકોની લાઇનમાં ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

  |   Jamnagarnews

જામનગર: જામનગરના લાલપુર તાલુકાના વાવડી ગામે ખેડૂતે કપાસનો પાક નિષ્ફળ જતા આર્થિક સંકડામણ છેલ્લા 15 દિવસથી અનુભવી રહ્યા હતા. આથી તેણે વાડીમાં જેટકોની લાઇનમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને ખેડૂતના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.

કપાસનો પાક નિષ્ફળ જતા છેલ્લા 15 દિવસથી આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા

પ્રાપ્ત વિગત મુજબ લાલપુરના વાવડી ગામે રહેતા રાણાભાઇ રાયદેભાઇ ગાગીયા (ઉ.42)એ પોતાની વાડીમાં જેટકોની લાઇનથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રાણાભાઇએ વાવેલા કપાસનો પાક નિષ્ફળ જતા છેલ્લા 15 દિવસથી આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા. આથી પાક નિષ્ફળ જતા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો....

ફોટો - http://v.duta.us/WQIYPAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HoHA-QAA

📲 Get Jamnagar News on Whatsapp 💬