[jamnagar] - વિશ્વ સ્તરે ગુજરાતી એથલેટ્સની ધુમ: કચ્છની પ્રિયા સોઢીએ મહિલાઓની ફિ્ગર કેટેગરીમાં મેળવ્યો બ્રોન્ઝ

  |   Jamnagarnews

કચ્છ- જામનગર: આતંરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના એથલેટ્સ ધુમ મચાવી હતી. કચ્છના પ્રિયા સોઢીએ મહિલાઓની ફિગર કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે જામનગરના તોફીક જુનેજાએ પુરૂષોની ફિઝિક કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ રમતગમતની સ્પર્ધામાં એશિયાના 48 દેશોએ ભાઈ લીધો હતો.

દેશ અને ગુજરાત માટે ગૌરવ પ્રાપ્ત કર્યું

કચ્છની પ્રિયા સોઢી અને જામનગરના તોકીફ જુનેજાએ ગયા અઠવાડિયે મુંબઈમાં યોજાયેલી ઓલ્મપિયા એમ્ચોર-ઈન્ડિયા કોન્ટેસ્ટની મહિલા અને પુરૂષ ફિઝિક કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ બંને ખેલાડીયોએ ભારત અને ખાસ કરીને ગુજરાત માટે ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેમજ મહિલા અને પુરૂષ ખેલાડીએ પ્રથમવાર ઈન્ટરનેશનલ લેવલ પર ભારતે ગૌરવ અપાવ્યું છે.

કોચે શું કહ્યું?

પ્રિયા સોઢી અને તોકીફ જુનેજા આ બંને છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી આ ક્ષેત્રમાં ફેમસ પ્રોફેશનલ્સ છે: અલિફ્યા મોહિત...

ફોટો - http://v.duta.us/vvmaoQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xCTUUwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬