[kutchh] - બિદડામાં બાળકો માટે હાડકાંના રોગોનો કેમ્પ યોજાશે

  |   Kutchhnews

ભુજ | બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા સંચાલિત જયા રિહેબ અને રિસર્ચ સેન્ટર દ્વારા બાળકોમાં જોવા મળતા હાડકાંના વળાંકની ખામી જેવા રોગોના નિદાન માટેનો એક કેમ્પ આગામી 16થી 18 નવેમ્બરના રોજ યોજાશે. મૂકેશ દોશી, વિરેન્દ્ર શાંડિલ્યના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં યોજાયેલા બાળ નિદાન શિબિરમાં પગના પંજાની તેમજ કમરના વળાંક વધી જવાની ખામી જોવામાં આવી હતી. આવાં બાળકોને બ્રેસ બનાવી અપાશે જે માટે કલ્પનાબેન કાંતિલાલ જગાની તેમજ દેવચંદ ફુરિયાનો આર્થિક સહયોગ મળ્યો છે. લાભાર્થીઓએ ડો. પ્રિયંકા છેડાનો સંપર્ક - 02834-244232 પર કરવો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uDFkMwAA

📲 Get Kutchh News on Whatsapp 💬