[nadiad] - વડતાલ મંદિરમાં ખિસ્સા કાતરૂઓએ બે પાકિટ ચોર્યા

  |   Nadiadnews

નડિયાદ : વડતાલ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવામાં આવેલા બે ભક્તોની પાકીટ ચોરી ગયું હતું.

વડોદરાના કરજણ ખાતે રણાપુર છીપાવાડવાળું ફળિયુંમાં રહેતા જગદીશભાઇ રાવજીભાઇ પટેલ અને કલ્પેશભાઇ પટેલ ગતરોજ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતાં હતા તે સમયે કોઇ અજાણ્યા શખ્સે ભીડમાં ધક્કામુક્કીમાં જગદીશભાઇનું પાકિટ કે જેમાં રૂ.4200 તથા પરચુરણ કાગળો અને કલ્પેશભાઇ પટેલનું પાકિટ જેમાં રોકડા રૂ.1050 હતા તેની ચોરી કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/v6GzygEA

📲 Get Nadiad News on Whatsapp 💬