[narmada] - PMના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કાર્યક્રમનો અસરગ્રસ્તો વિરોધ નહીં કરેઃ શિક્ષણમંત્રી

  |   Narmadanews

કેવડિયા: 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની હેલીપેડ, ટેન્ટી સિટી, સભા સ્થળ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમા પોતે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન રહી ચૂક્યા છે સાથે 6 ગામ અસરગ્રસ્ત, જુના 270 અસરગ્રસ્ત વસાહતો ના અસરગ્રસ્ત અને વિયર ડેમના અસરગ્રસ્ત આમ તમામની સાથે વારંવાર બેઠકો કરી આ પેકેજ બનાવનાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને મીડિયા દ્વારા અસરગ્રસ્તોનો વિરોધ બાબતે પૂછવામાં આવ્યું તો ગોળગોળ જવાબ આપી એક વિશ્વાસ સાથે કહ્યું કે અસરગ્રસ્તો આ કાર્યક્રમનો વિરોધ નહીં કરે એ વાત ચોક્કસ છે.

શિક્ષણમંત્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ બાબતે કેવડિયાની લીધી મુલાકાત...

ફોટો - http://v.duta.us/iMB4mgEA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PB_FlAAA

📲 Get Narmada News on Whatsapp 💬