[panchmahal] - ગોધરા મામલતદાર કચેરીમાં મળેલા અવશેષો 11મી સદીના હોવાનો દાવો

  |   Panchmahalnews

ગોધરા: ગોધરા સબજેલની સામે આવેલ જુની મામાલતદાર કચેરીની નવીન બાંધકામ અર્થે ખોદકામ કરતાં વર્ષો જુના અવશેષો મળી આવ્યા હતા. અવશેષો મળતાં પુરાતત્વ વિભાગને જાણ કરતાં તેઓએ નીરીક્ષણ કરીને વધુ ખોદકામ કરવાનુ઼ કહેતાં આર એન્ડ બી વિભાગ દ્વારા વધુ ખોદકામ કરતાં વર્ષો જુના લાલા પથ્થરની દિવાલ નીકળી હતી. પુરાતત્વ વિભાગ ની ટીમે ફરીથી સ્થળ ચકાસણી કરી હતી. પુરાતત્વ વિભાગે મામલતદાર કચેરીએ ખોદકામ દરમિયાન મળેલા અવશેષો તથા શિલ્પના ચકાસણી કરીને પંચમહાલ વહીવટી તંત્રને અવશેષોને લઇને રીપોર્ટ આપ્યો હતો.

અવશેષો મળ્યા તે ભાગ છોડી બાંધકામ કરવા તંત્રનું સૂચન

રિપોર્ટમાં કચેરીનુ઼ બાંધકામ અવશેષો મળેલી જગય્યા છોડીને બાંધકામ કરવાનું જણાવ્યું હતું. હવે અમુક જગ્યા છોડીને બાંધકામ કરેતો પરિસરની નાનું થઇ જાય અને કોન્ટ્રાકટર દ્વારા બાંધકામના પાયા ખોદાવા અશકય હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે મામલતદાર કચેરી અન્ય જગ્યાએ ખસેડવા સિવાય અન્ય વિકલ્પ દેખાતો નથી પણ પુરાતત્વ વિભાગના રીપોર્ટ બાદ કચેરીના બાંધકામનું ભાવિનો આખરી નિર્ણય જિલ્લા કલેકટર દ્વારા લેવામાં આવશે....

ફોટો - http://v.duta.us/KyKMRwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KjRGywAA

📲 Get Panchmahal News on Whatsapp 💬