[rajkot] - મહિલા ટ્રાફિક બ્રિગેડ ‘સ્વયંસેવક’નો ભરતી કેમ્પ

  |   Rajkotnews

રાજકોટ : ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે 150 મહિલા ટ્રાફિક બ્રિગેડઝની સ્વયંસેવક તરીકે ભરતી કરવાનો કેમ્પ 28 ઓક્ટોબરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાશે.18 થી 35 વય અને 9 પાસ મહિલા, સપ્રમાણ વજન ધરાવતા બહેનોની પસંદગી કરાશે. પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે ડી.એમ.વાઘેલા, અતુલ સંઘવી, વિજય પારેખ, નીતિન ભગદેવ, જયેશ ઉપાધ્યાય ટીમ બનાવવામાં આવી છે. ફોર્મ અને અન્ય વિગત માટે રાજકોટ શહેર ટ્રાફિક શાખા, જામટાવર ખાતે સંપર્ક કરવાનો રહેશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/flRfDAAA

📲 Get Rajkot News on Whatsapp 💬