[surat] - શરદપૂર્ણિમા : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંસ્થાનના મંદિરમાં ભક્તો ગરબે ઘૂમ્યા

  |   Suratnews

શહેરના વરાછા વિસ્તારના માતાવાડીમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંસ્થાનના મંદિરમાં ભક્તોએ શરદપૂર્ણિમા નિમિત્તે બુધવાર અને ગુરૂવારે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે હરેકૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ...મંત્રની ઘૂન પર કોલકાતાના ભક્તિરસામૃત પ્રભુ અને સુરતના મૂર્તિમાન પ્રભુએ ભક્તોને થીરકાવ્યા હતા....

ફોટો - http://v.duta.us/m1iH3QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uXi-LAAA

📲 Get Surat News on Whatsapp 💬