[surat] - સુરતમાં બીજા માળે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ લાગી આગ, દિવાલ થઈ ધરાશાયી, બે ઈજાગ્રસ્ત

  |   Suratnews

સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે બીજા માળે દિવાલ જોરદાર ધડાકા સાથે ધરાશાયી થઇ ગઇ

સુરતઃ લિંબાયત-ગોડાદરા નજીક એક મકાનના બીજા માળે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટના કારણે મકાનની દિવાલ ઘરાશાયી થઈ ગઈ હતી. જેમાં બેને ઈજા પહોંચી હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

દિવાલ જોરદાર ધડાકા સાથે ધરાશાયી

લિંબાયત-ગોડાદરા વિસ્તારમાં આવેલા સુપર સિનેમા પાસેના એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે બીજા માળે દિવાલ જોરદાર ધડાકા સાથે ધરાશાયી થઇ ગઇ હતી.મકાનના મોટા મોટા પથ્થર રસ્તા પર પડવાને કારણે બે લોકોને ઇજા પહોંચતા તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાલિકાના અધિકારીઓએ મકાન ઉતારવાની કામગીરી શરૂ કરી દીધી છે....

ફોટો - http://v.duta.us/QM8VAQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/iiY1PAAA

📲 Get Surat News on Whatsapp 💬