[surat] - સૂર્યપુર વરિષ્ઠ પરિવારની ઓક્ટોબરની સભા મળી

  |   Suratnews

સુરત : સૂર્યપુર વરિષ્ઠ પરિવારની ઓક્ટોબર માસની સભા પ્રમુખ સુરેશ શાહના અધ્યક્ષ સ્થાને બદરી નારાયણ મંદિર, અડાજણ ખાતે મળી હતી. જેમાં શરદોત્સવ નિમિત્તે વિવિધ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ગ્રુપમાં ત્રણ ત્રણ ઇનામો તથા એક આશ્વાસન ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. તેમ સંસ્થા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6l8TFAAA

📲 Get Surat News on Whatsapp 💬