[ahmedabad] - અક્ષરધામ આતંકી હુમલો: 16 વર્ષે આરોપી પકડાયો, સાઉદી અરેબિયાથી અમદાવાદ આવતા પોલીસ શકંજામાં

  |   Ahmedabadnews
  • ગયા વર્ષે નવેમ્બરમાં અબ્દુલ રશીદ પણ એરપોર્ટ પરથી ઝડપાયો હતો

  • હુમલાનો આરોપી 16 વર્ષથી દુબઈ રહેતો હતો

  • બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને એરપોર્ટ પર દબોચ્યો

અમદાવાદ: ગાંધીનગર સ્થિત અક્ષરધામ પર આતંકી હુમલાનો આરોપી મોહમદ ફારૂખ શેખ ઝડપાયો છે. વિદેશથી અમદાવાદ આવતા જ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પર તેને ઝડપી લીધો હતો. તે 16 વર્ષથી સાઉદી અરેબિયામાં રહેતો હતો.

અક્ષરધામ હુમલો...

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LWPGfAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬