[ahmedabad] - અમદાવાદમાં લઠ્ઠાકાંડની અફવા/ એક સાથે ચાર લોકોના મોત થતા પોલીસ દોડતી થઈ

  |   Ahmedabadnews

અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક જ દિવસમાં ચાર લોકોના મોતને લઈ લઠ્ઠાકાંડ થયો હોવાની અફવા ફેલાઈ હતી. અફવાને પગલે દોડતી થયેલી પોલીસે તપાસ કરતા ચારેય લોકોના મોત અલગ અલગ કારણથી થયા હતાં. ચારેય લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કેફીપીણું મળી અવાયું ન હતું. ઉલ્લેખનીય છે કે હાલમાંજ વટવામાં પણ ઝેરી નશાથી બે મિત્રોના મોત થયા હતા....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/u8xrQwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬