[ahmedabad] - આજે લોકસાહિત્ય અને સંગીતની પ્રસ્તુતિ થશે

  |   Ahmedabadnews

અમદાવાદ નેશનલ બૂકફેર ચાલી રહ્યો છે, ત્યારે આજે તેમાં સાંજે મુખ્ય ઓડિટોરીયમમાં લોક સાહિત્ય અને લોક સંગીતની પ્રસ્તુતિ થશે. જીએમડીસી ગ્રાઉન્ડ પર સોમવારે સાંજે 7 વાગ્યે ભીખુદાન ગઢવી અને તેમનું ગ્રૂપ આ પ્રસ્તુતિ કરશે. આ પ્રસ્તુતિ પહેલાં બપોરે 12 વાગ્યે કિરીટ દૂધાત અને અજયસિંહ ચૌહાણ વાર્તાલેખન પર વર્કશોપ લેશે. ત્યારબાદ બપોરે 3.30 વાગ્યે ‘સાયન્સ વિથ ફન એક્ટિવિટી’માં અમેઝિંગ એસ્ટ્રોનોમી ફેક્ટસ અને મેકિંગ પેપર ફ્લાઈંગ મશીન્સ એક્ટિવિટી યોજાશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VZvgmgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬